કેવી રીતે કુશ પણ કહેવાયો રામ સીતાનો પુત્ર આવો જાણીએ આ કથામાં

January 13, 2019 1790

Description

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રભુ શ્રી રામ અને માતા સીતાના બે પુત્રો હતો જેમનુ નામ હતુ લવ અને કુશ. પરંતુ રામાયણમાં ઉલ્લેખાયેલી એક કથા અનુસાર માતા સીતાએ બે નહીં પરંતુ એક જ પુત્રને આપ્યો હતો જન્મ. ત્યારે કેવી રીતે કુશ પણ કહેવાયો રામ સીતાનો પુત્ર આવો જાણીએ આ રોચક કથા.

Tags:

Leave Comments