જાણો મનુષ્ય જીવનમાં ભજન કિર્તનનું શું છે મહત્વ

February 12, 2019 2465

Description

દિવસ દરમિયાન થોડી વાર ભજાતુ ઈશ્વરનું નામ માનવ મનને અપાર શાંતિ બક્ષે છે. એટલુ  જ નહીં જીવનના પડકારોનો સામનો કરવાની શક્તિ પણ આપે છે .તો આવો ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી ભજન કિર્તનનું મહત્વ

Leave Comments