કુંડળીમાં મંગળદોષ હોય તો શું કરવા ઉપાય જાણો શાસ્ત્રી પાસેથી

May 21, 2019 3620

Description

જાતકની કુંડળીમાં અલગ અલગ ભાવમાં મંગળની સ્થિતિના આધારે તેમના જીવન પર અસર પડે છે. મંગળદોષથી લોકો ઘણા ભયભીત થતા હોય છે પરંતુ શુ આપને ખ્યાલ છે ઘાટડીયે મંગળ અને પાઘડીયે મંગળદોષનો શુ થાય છે અને અર્થ અને જો આપની કુંડળીમાં હોય મંગળદોષ તો શુ કરવા ઉપાય. આ અંગે વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા

Leave Comments