જાણો, કપુરી પાન દ્વારા આપના જીવનનું કેવી રીતે મંગળ થશે

February 13, 2020 830

Description

કપુરી પાનથી મંગળત્વની પ્રાપ્તિ શાસ્ત્રોમાં વર્ણવી છે. જેમાં વનસ્પતિનો મહિમા પૂજન વિધિમાં અનન્ય મહત્વ ધરાવે છે. વનસ્પતિના પાન સત્યનારાયણની કથામાં તેમજ નાગરવેલના પાનનો ઉપયોગ થાય છે. વડ,પીપળાના પાન પણ પૂજામાં શ્રેષ્ઠ મનાય છે.

આંબા,આસોપાલનના પાનનો પણ છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. જેમાં કપૂરી પાન દ્વારા શુભત્વનો ઉપાય જાણો તથા ભગવાનનો કપુરી પાનનું બીડુ ભક્તો ધરાવે છે. કપૂરી પાન આપના જીવનમાં લાવશે ઐશ્વર્ય કપુરી પાનનું તોરણ ઘરના દરવાજે બાંધવું.

Leave Comments