મંત્ર લેખન કરવાની રીત અને તેનાથી થતી ફળપ્રાપ્તિ, જાણો શાસ્ત્રી પાસેથી

August 18, 2019 1655

Description

કોઈ પણ દેવી દેવતાને પ્રસન્ન કરવા મંત્રો અને શ્લોક દ્રારા તેમની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવજીના આમ તો અનેક શાસ્ત્રોક્ત મંત્રો છે.

પણ તે મંત્રને બોલવામાં તો આવે છે પરંતુ લખવામાં આવતા નથી. ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે મંત્ર લેખન કઈ રીતે કરવુ અને તેના દ્રારા થતી ફળપ્રાપ્તિ અંગે.

Leave Comments