જાણો મહા શિવરાત્રીના પર્વે શિવજીનું પૂજન કેવી રીતે કરવું

February 21, 2020 770

Description

જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે ધાર્મિક ગ્રંથોમાં પણ દીવો પ્રગટાવવાના લાભ જણાવવામાં આવ્યા છે. તેના માટે કરવામાં આવેલા વર્ણન મુજબ ઘીનો દીવો પ્રગટાવવા થી સ્વાસ્થ્ય સારું રહે છે.

અને ઘર -પરિવારમાં સમૃદ્ધિ આવે છે. તે સિવાય તલના તેલનો દીવો પ્રગટાવવાથી બીમારીથી છૂટકારો મળે છે. એરંડાના તેલથી દીવો પ્રગટાવવાથી દાંપત્ય જીવન સારુ બને છે. ત્યારે શિવજીના પૂજનની શરૂઆત ઘીના દીવાથી થાય છે.

Leave Comments