જાણો, પરિવારની સુખાકારી માટે કેવી રીતે ખોડિયાર માતાની કૃપા મેળવી શકાય
February 20, 2021830
Description
આજે મહા સુદ આઠમ અને ખોડિયાર જયંતિનું પર્વ છે. મા ખોડલ પરમ કલ્યાણી, પરમ દયાળુ છે. તો આવો પરિવારની સુખાકારી માટે કેવી રીતે ખોડિયાર માતાની કૃપા મેળવી શકાય એ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.
Leave Comments