શું તમે જાણો છો હનુમાનજીના બળ સામે યમરાજા પણ પરાસ્ત થતાં

January 12, 2019 470

Description

પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અને આસુરી તત્વોનો નાશ કરનાર હનુમાનજી કળિયુગના દેવ કહેવાય છે. રામાયણમાં ઉલ્લેખાયેલ કથા અનુસાર એક વાર સ્વયં યમરાજાના પણ શ્રી રામના પ્રાણ લેવામાં ભય લાગ્યો હતો.

કારણ કે હનુમાનજીના બળ સામે યમરાજ પણ પરાસ્ત થઈ જતા. તો આ સમસ્યાનો શું ઉકેલ આવ્યો, આવો જાણીએ આ રોચક કથા દ્વારા

Leave Comments