આજે છે સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિ…તેઓ હંમેશા યુવાઓને સફળતાનો સંદેશ આપતા જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડયા રહેવાનું કહેતા પરંતુ હાલનાં સમયમાં યુવાનો જલ્દી નિરાશ થઈ જાય છે તેમનામાં શક્તિનો અભાવ જોવા મળે છે ત્યારે આવો આજે જીવનમાં નવી ઉર્જા અને નવી શક્તિની પ્રાપ્તિ માટે સિંહની આકૃતિ કેટલી લાભદાયી છે તે અંગેનું માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા…
Leave Comments