કેવી રીતે સામાન્ય જળને શાસ્ત્રોકત વિધીથી પુજા યોગ્ય બનાવશો ?

January 11, 2019 455

Description

દરેક દેવી દેવતાઓના પૂજનમાં જળનો પ્રયોગ કરવામાં આવે છે પૂજનની સામગ્રી સ્વચ્છ કરવાની હોય છે જળાભિષેક કરવાનો હોય તે માટે શુદ્ધ જળની આવશ્યકતા રહેતી હોય છે ત્યારે સામાન્ય પાણીને અભિમંત્રીત કરી કેવી રીતે તેને બનાવી શકાય પવિત્ર જળ શાસ્ત્રોકત માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

Leave Comments