આજે જાણીએ આણંદના સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા

December 31, 2019 770

Description

ભક્તોના જીવનમાં શુભત્વના આશીર્વાદ આપે છે મા પાર્વતીના પ્રિય પુત્ર એવા શ્રી ગણેશ. તો આજે દર્શન કરીશુ આણંદમાં આવેલ સિદ્ધિ વિનાયક ધામના કે જ્યાં ગણપતિ બાપ્પાની કલ્યાણકારી પ્રતિમાના થાય છે દર્શન.

માન્યતા છે કે એક નાનકડી ડેરીમાં બિરાજીત ગણેશજીના પરચા જોઈને જ ગામલોકોએ આ મંદિરનું નિર્માણ કરાવ્યુ. તો આવો જાણીએ કેવો છે આણંદના સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા.

Leave Comments