જાણો એ દૈવી શ્ર્લોકનો મહિમા જેના પઠનથી વિપત્તીમાંથી મળે મુક્તિ

May 17, 2019 1625

Description

દેવી શક્તિએ પોતાના ભક્તો રૂપી સંતાનની હંમેશા રક્ષા કરે છે જેથી જ ભક્તો માતાજીની આરાધાના સાચા હૃદયથી કરે છે. સાથે જ જનસેવા એ જ પ્રભુ સેવા એવો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જણાવશે ચંડીપાઠમાં ઉલ્લેખાયેલ એક દૈવી શ્લોકનો મહિમા જેના પઠનથી વિપત્તીમાંથી મળે મુક્તિ

Leave Comments