જાણો બહુચરાજી પાસે આવેલા કાચરોલિયા હનુમાન મંદિરનો મહિમા

January 12, 2019 1250

Description

આજે શનિવારના દિવસે આપને દર્શન કરાવીશુ કાચરોલિયા હનુમાન મંદિરના. આ ધામ મહેસાણાના બહુચરાજી પાસેના કાચરોલિયા ગામમાં આવેલુ છે. આ ધામમાં અનેક મહાન સાધુ સંતોની સાથે સામાન્યજન આસ્થાભેર પધારે છે.

હનુમાનજીના ચરણોમાં નતમસ્તક કરી તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ મેળવે છે. તો આવો, આપણે પણ જાણીએ કાચરોલિયા હનુમાન મંદિરનો મહિમા

Leave Comments