અરવલ્લીના રક્ષેશ્વર મહાદેવ મંદિરનો મહિમા

August 1, 2020 290

Description

શ્રાવણ માસમાં તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે આજે આપને લઈ જઈશુ અરવલ્લી જીલ્લાના માલપુરમાં જ્યે સ્વયંભૂ પ્રગટ થયા રક્ષેશ્વર મહાદેવ. વાત્રક નદીના કાંઠે આવેલા આ શિવાલયમાં રાજ્યભરમાંથી ભક્તો આસ્થાભેર પધારે છે અને મહાદેવના આશીર્વાદ મેળવે છે. તો આવો અરવલ્લીના રક્ષેશ્વર મહાદેવ મંદિરનો મહિમા સાથે મળીને જાણીએ.

 

 

Leave Comments