મંત્રની ઉપાસના થકી રોગમાંથી મેળવો મુક્તિ

January 22, 2020 1175

Description

મંત્રની ઉપાસના થકી રોગમાંથી મુક્તિ મળે છે. જેમાં મનુષ્યના શરીરમાં સાત ચક્રો હોય છે. જેમાં દરેક ચક્રો પર ગ્રહોનું આધિપત્ય રહેલું હોય છે. ત્યારે આંખની તકલીફ હોય તેનો સુર્ય નબળો હોય તેવુ કહેવાય છે. જેને ઓમ સુર્યાય નમઃના ૨૮૦૦૦ મંત્ર જાપ કરવા. જેથી સુર્યથી થતા રોગોમાંથી મુક્તિ મળશે.

ચંદ્ર દેવ શીતળતાનો ગ્રહ ગણયા છે. ત્યારે મનની અસ્થિરતા, અનિદ્રા, ભુલકણો સ્વભાવ જેવી તકલીફો ઉદ્‌ભવે છે. જેમાં ચંદ્ર ખરાબ હોય તો સોમવારે ઓમ સોમાય નમઃ મંત્રના ૪૪૦૦૦ જાપ કરવા મંગળ શરીરમાં લોહીને લગતી બિમારી માટે કારણભુત હોય છે.

 

Leave Comments