રસોડાના ઉપાયથી રોગમાંથી મેળવો મુક્તિ

March 11, 2020 2495

Description

યોગ્ય દિશામાં રસોડુ ના હોય તો ઘરમાં અશાંતિ રહે છે. ત્યારે વ્યક્તિની સુખ શાંતિ છીનવાઈ જાય છે. જેથી રસોડાના વાસ્તુદોષથી પરિવારમાં બિમારી આવે છે. ત્યારે ઘરમાં વારંવાર રોગ આવે છે.

જ્યારે રસોડુ ખોટી દિશામાં હોય તો તકલીફો આવે છે. જેથી સરળ ઉપાય દ્રારા વાસ્તુદોષમાંથી મુક્તિ મેળવો. અને કમુહૂર્તામાં ઉપાય ન કરવો. જેમાં સૂર્યોદયથી લઈને મધ્યાહન સૂર્ય સુધી ઉપાય કરી શકાય.

 

Leave Comments