જાણો, આવતીકાલથી શરૂ થતા ગૌરી વ્રતની શાસ્ત્રોક્ત વિધિ

July 11, 2019 1325

Description

આવતીકાલથી ગૌરીવ્રત શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે સનાતન ધર્મમાં વ્રત, ઉપવાસ વગેરેને પ્રભુ કૃપા મેળવવાના માધ્યમ ગણવામાં આવ્યા છે. ત્યારે જાણો આવતીકાલથી શરૂ થતા ગૌરી વ્રતની શાસ્ત્રોક્ત વિધિ

Leave Comments