જાણો આપની સમસ્યા પ્રમાણે કયા દેવી દેવતાની બાધા રાખવી

October 20, 2019 845

Description

મનુષ્યને આમ તો ઘણી બધી સમસ્યાઓ હોય છે પરંતુ કહેવાય છે ને કે મોટામાં મોટી સમસ્યાઓનો ઉકેલ ઈશ્વરીય આશીર્વાદથી પ્રાપ્ત થાય છે. પરતું જરૂરી એ છે કે સમસ્યા પ્રમાણે જો દેવી દેવતાની બાધા રાખવામાં આવે.

કારણકે અલગ અલગ દેવી દેવતાને અલગ અલગ કાર્ય સોંપવામાં આવ્યા છે. તો આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે કે આપની સમસ્યા પ્રમાણે કયા દેવી દેવતાની બાધા રાખવી.

કહેવાય છે કે જો ઈચ્છા પ્રાપ્તિ અનુસાર બાધા રાખવામાં આવે તો કાર્યમાં ચોક્કસ ફળની પ્રાપ્તિ થાય છે. આજે જાણીએ ક્યાં કર્મનું ફળ મેળવવા ક્યા બાધાકે આખડી રાખવાથી થશે મનના મનોરથ પૂરા.

 

Leave Comments