કર્ક રાશિના જાતકે આરોગ્ય સાચવવું, જાણો અન્ય રાશિઓ વિશે

May 17, 2019 1790

Description

તા. ૧૭/૫/૨૦૧૯, શુક્રવાર, આદ્ય શંકરાચાર્ય કૈલાસ ગમન, નૃસિંહ જયંતી, ચૌદશ ક્ષયતિથિ (અમદાવાદ-પૂર્વ ગુજરાત)વિક્રમ સંવત : ૨૦૭૫, વૈશાખ સુદ તેરસ, શુક્રવાર તા. ૧૭-૫-૨૦૧૯.

મેષ રાશિ ભાગ્ય સુધરતું જણાય. પ્રગતિની તક મળે. સ્નેહીથી મિલન. યાત્રા યોગ.
વૃષભ રાશિ સામાજિક કાર્ય થાય. નાણાકીય ખર્ચ વધશે. વિઘ્ન અને વિલંબનો અનુભવ.
મિથુન રાશિ મહત્ત્વની સમસ્યાઓ હલ થાય. ગૃહજીવનમાં મનમેળ રાખજો. પ્રવાસ.
કર્ક રાશિ આરોગ્ય સાચવવું. એલર્જીની શક્યતા. નાણાભીડ અને વ્યર્થ ખર્ચા જણાય.
સિંહ રાશિ માનસિક તણાવ દૂર થાય. પ્રિયજન અને સગાં-સંબંધીઓથી મિલન. પ્રવાસ ફળે.
કન્યા રાશિ અગત્યનાં કામકાજો સફળ બને. વાહન-મકાન અંગે સાનુકૂળ તક મળે. ચિંતાનો ઉકેલ મળી આવે.
તુલા રાશિ સ્વજનનો સહયોગ. યાત્રા ફળદાયી રહે. ખર્ચ વધે. વાદ-વિવાદથી બચજો.
વૃશ્વિક રાશિ આવક કરતાં જાવક વધશે. કૌટુંબિક સમસ્યા ઉકેલાય. સ્નેહીથી મિલન.

ધન રાશિ આપની મનની આશાઓની પૂર્તિ ટાળજો. નિરાશા દૂર કરજો.મકર રાશિ અણધાર્યા ખર્ચા જણાય. માનસિક તણાવ હળવો બને. નોકરી-ધંધામાં કામ વધશે.

કુંભ રાશિ પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. તણાવ દૂર થાય. સંતાન સમસ્યા હલ થાય.

મીન રાશિ આપના કાર્ય ક્ષેત્રે ધીમી પ્રગતિની તક મળે. માનસિક રાહત જણાય. યશ-માનની આશા ફળતી લાગે.

જાણો આજનું રાશિફળ :  સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલી લિન્ક પર કરો ક્લિક
Android – https://goo.gl/aLRRgd
iPhone – https://goo.gl/Q9kUSq

Leave Comments