આવતીકાલે મકરસંક્રાંતિનું પર્વ છે. જેમાં દાન તથા સૂર્ય ઉપાસનાનો મહિમા છે. ત્યારે આવો આ દિવસે આપ કઈ સામગ્રી દ્વારા સૂર્યને અર્ધ્ય આપી શકો છો એ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.
શનિદેવ દંડાધીકારી છે. માનવ હોય કે દેવ-દાનવ હોય કે પશુ. શનિદેવ તેમને તેમના કર્મ અનુસાર દંડ આપે છે. તેવામાં જો તેમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો વિશેષ ઉપાય અચુક કરવા પડે છે. આપની મનોકામનાની પુર્તિ માટે પણ શનિદેવની કૃપાની અચુક જરુર હોય છે. આવો ત્યારે મનોકામના પુર્તિ માટે શનિદેવને રીઝવવાના જાણીએ શાસ્ત્રીય ઉપાય.
હવે આપને દર્શન કરાવીશુ પંચમુખી હનુમાનજીના જે સ્થાનક અમદાવાદના વિરમગામમાં આવેલુ છે. અહિં સંત રામકુમારદાસજીએ 103 વર્ષના જીવન દરમિયાન પવનપુત્રની આરાધના કરી અને પ્રભુના જ ચરણોમાં સમાધિ લીધી. વિરમગામના આ પંચમુખી હનુમાન મંદિરમાં રામસીતા લક્ષ્મણ અને ઉમિયા માતાના પણ દર્શન થાય છે. તો આવો જાણીએ વિરમગામના આ હનુમાન મંદિરનો મહિમા.
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભક્તોનું કલ્યાણ કરે છે. ત્યારે આવો આજે મેળવીએ શ્રી રામના આશીર્વાદ. મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામે સ્થાપિત 200 વર્ષ જુના રામજી મંદિરના કરીએ દર્શન. જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે. આ ધામમાં રામ સીતા અને લક્ષ્મીણ સાથે પવનપુત્ર હનુમાનજી પણ ભક્તોને આપે છે દર્શન. ત્યારે આવો દર્શન કરીએ આ કલ્યાણકારી […]
Leave Comments