શાસ્ત્રીજી પાસેથી જાણી લો નારાયણની કૃપા અર્થે ધાતુના કૂર્મનો આ પ્રયોગ

May 18, 2019 1475

Description

કહેવાય છે કે જે પરિવાર પર વિષ્ણુની કૃપા હોય ત્યાં સદાય લક્ષ્મીનો વાસ રહે છે, સુખાકારી રહે છે. તો આજે નારાયણની કૃપા અર્થે ધાતુના કૂર્મનો પ્રયોગ સમજાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા. આવો આ વિશેની ખાસ વાત જાણીએ.

Leave Comments