રસોડામાંથી વાસ્તુદોષ મુક્તિ માટેના જાણો ઉપાયો શાસ્ત્રીજી પાસેથી

March 14, 2019 1865

Description

કહેવાય છે કે ઘરનું રસોડુ એ ઘરનું કેન્દ્ર છે. અહિં થતી રસોઈ પરિજનોના તન અને મનના સ્વાસ્થ્યને જાળવે છે. પરંતુ ઘણી વાર રસોડામાં વાસ્તુદોષ જોવા મળતો હોય છે. તો આવો રસોડાનો વાસ્તુદોષ દૂર કરતી ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

Leave Comments