કેસરના સરળ પ્રયોગ દ્વારા આપના માનમોભામાં વૃદ્ધિ

January 23, 2020 2135

Description

સમાજમાં ઘણા લોકોને માન સન્માન નથી મળતું ત્યારે માન સન્માન વગર જીવન નકામુ છે. ત્યારે શાસ્ત્રોક્ત ઉપાય દ્રારા માન સન્માનની પ્રાપ્તિ કરો. જેમાં કેસરના ઉપાયથી માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.

વિદ્યાથી સમાજમાં માન સન્માનની થાય પ્રાપ્તિ થાય છે. જેમાં વિદ્યામાં આગળ વધવા કેસરનો ઉપાયો કરવા ત્યારે ચાંદીના પાત્રમાં થોડુ કેસર કાઢવુ હળદરિયુ કંકુ અને કેસર મિક્સ કરવું ત્યાર બાદ આ દ્રવ્યથી પુસ્તક પર મંત્ર લખવો “ૐ શારદાયૈ નમઃ”

Leave Comments