દર્શન કરો પ્રભાસતીર્થમાં આવેલ રામ મંદિરના

March 14, 2019 1745

Description

હવે આપને દર્શન કરાવીશુ શ્રી રામના અતિ કલ્યાણકારી સ્થાનકના. પવિત્ર ભૂમિ કહેવાતા પ્રભાસતીર્થમાં હરી અને હરની સાથે રામ દરબારના દર્શન ભાવીકોને ધન્ય બનાવી રહ્યા છે. ત્રીવેણી સંગમ તટે સોમનાથ અને ભાલકા તીર્થ આવનારા શ્રદ્ધાળુઓ માટે અહિં આવેલુ રામ મંદિર પણ પુણ્યપ્રાપ્તિનું માધ્યમ બન્યુ છે. તો આવો પ્રાક્રૃતીક સોદર્ય વચ્ચે નિર્મિત પરશુરામના તપોભુમી સ્થળે આવેલા ભવ્ય રામમંદીર આપણે દર્શન કરીએ.

Leave Comments