દર્શન કરો જયપુરના ગોવિંદ દેવજી મંદિરના

November 16, 2017 995

Description

ભગવાન કૃષ્ણ સાથે રાધાજીનાં એવા રુપનાં દર્શનનું સૌભાગ્ય.. જ્યાં પહોંચીને કોઈ પણ મનોકામનાં અધૂરી ન રહે અને જીવન ધન્ય બની જાય. જયપુરમાં આજે પણ ગોવિંદ દેવજીને રાજાની જેમ પૂજવામાં આવે છે. અને એક રાજાની જેમ જ કરાય છે ભવ્ય શણગાર.

ગોવિંદ દેવજીનું મંદિર જયપુર, રાજસ્થાનનું પ્રસિદ્ધ હિન્દૂ ધાર્મિક સ્થળ છે. ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ મંદિર જયપુરનું સૌથી પ્રસિદ્ધ શિખર વગરનું મંદિર છે. તો આવો આપણે પણ દર્શન કરીએ જયપુરના ગોવિંદ દેવજી મંદિરના.

 

Leave Comments