દર્શન કરો બિલખાના ચેલૈયા ધામના

November 19, 2017 2270

Description

કોક દી કાઠીયાવાડમાં ભૂલો પડ ભગવાન, અરે મોંઘેરો થા ને અમારો મહેમાન, તને સ્વર્ગ ભુલાવી દઉં શામળા. આ કાઠીયાવાડી દુહો આજે પણ ખુબ જ પ્રચલિત છે.

ભક્ત શગાળશા અને રાણી ચંગાવતીની ભક્તિ જોઇને ભગવાને ખુદ જૂનાગઢના બીલખા ગામે મહેમાન થવું પડ્યું હતું. અને બન્નેની ભક્તિ જોઈ પુત્રને નવજીવન આપવું પડ્યું હતું. આવો આજે દર્શન કરીએ આવા પાવન બિલખા ધામનાં.

 

 

 

Leave Comments