ઈન્દ્ર અને સૂર્યના સંબંધ પર પ્રકાશ પાડતી જુઓ આ રોચક કથા

March 24, 2019 1655

Description

રવિવારે આપને જણાવીશુ સૂર્યદેવ સાથે જોડાયેલી કેટલીક રોચક અને શાસ્ત્રોક્ત વાત. આમ તો દેવતાઓના અધિપતિ કહેવાય છે ઈન્દ્રદેવ પરંતુ સૂર્ય અને ઈન્દ્ર વચ્ચેના સંબંધમાં મોટાભાગે ખેંચતાણ જોવા મળે છે.

શાસ્ત્રોમાં વર્ણવેલી વિવિધ કથાઓમાં આ બંન્ને શક્તિશાળી દેવો વચ્ચે મતભેદનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યાં સુધી કે ઈન્દ્રના પુત્ર અને સૂર્યના અંશ વચ્ચે પણ મૈત્રી જોવા નથી મળતી. તો આવો ઈન્દ્ર અને સૂર્યના સંબંધ પર પ્રકાશ પાડતી આ રોચક કથા જાણીએ

Leave Comments