દર્શન કરીએ સોમનાથમાં આવેલ ગીતા મંદિર ધામના

September 12, 2018 890

Description

સોરઠની પાવનભૂમી આમ તો સંતો અને મહંતોની નગરી કહેવાય છે જેમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે ત્યારે આજે દર્શન કરીશુ સોમનાથમાં આવેલ કૃષ્ણના જીવનની અનેક લીલાઓના દર્શન કરાવતુ ધામ એટલે ગીતા મંદિર. કુદરતના ખોળે નિર્મિત આ ગીતા મંદિર કૃષ્ણ અને ભાઈ બલરામના જીવન સાથે જોડાયેલુ છે.

જ્યાં શ્રી કૃષ્ણની આરસની મૂર્તિના થાય છે દર્શન. તો આવો દર્શન કરીએ અને થઈ જઈએ પાવન…

Leave Comments