મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભક્તોનું કલ્યાણ કરે છે. ત્યારે આવો આજે મેળવીએ શ્રી રામના આશીર્વાદ. મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામે સ્થાપિત 200 વર્ષ જુના રામજી મંદિરના કરીએ દર્શન. જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે. આ ધામમાં રામ સીતા અને લક્ષ્મીણ સાથે પવનપુત્ર હનુમાનજી પણ ભક્તોને આપે છે દર્શન. ત્યારે આવો દર્શન કરીએ આ કલ્યાણકારી ધામના.
Leave Comments