હવે આપને દર્શન કરાવીશુ પંચમુખી હનુમાનજીના જે સ્થાનક અમદાવાદના વિરમગામમાં આવેલુ છે. અહિં સંત રામકુમારદાસજીએ 103 વર્ષના જીવન દરમિયાન પવનપુત્રની આરાધના કરી અને પ્રભુના જ ચરણોમાં સમાધિ લીધી.
વિરમગામના આ પંચમુખી હનુમાન મંદિરમાં રામસીતા લક્ષ્મણ અને ઉમિયા માતાના પણ દર્શન થાય છે. તો આવો જાણીએ વિરમગામના આ હનુમાન મંદિરનો મહિમા.
Leave Comments