સાબરકાંઠાના ચોરીવાડ ગામે નિર્મિત મા ગાયત્રીના દર્શન

March 24, 2019 2525

Description

સનાતન ધર્મમાં જો વેદોનું મહત્વ હોય તો વેદમાતા ગાયત્રીનું મહત્વનો અપાર કહી શકાય. તો આજે આપને દર્શન કરાવીશુ. સાબરકાંઠાના ચોરીવાડ ગામે નિર્મિત મા ગાયત્રીના અત્યંત પાવનકારી ધામના. અહિં સ્થાપિત મા ગાયત્રીની પ્રતિમા એટલી અદભૂત છે કે સવાર બપોર અને સાંજે માના વિવિધ સ્વરુપોની ઝાંખી થાય છે. તો આવો બ્રાહ્મી તરીકે પૂજાતા મા ગાયત્રીના દર્શન કરી મેળવીએ તેમની કૃપાદ્રષ્ટિ

Leave Comments