દર્શન કરો જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથના ધામના

August 18, 2019 755

Description

ભારતભરમાં આમ તો અનેક શિવમંદિરો આવેલા છે. જેમાં વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવનું ધામ ભક્તોની આસ્થાનું પ્રતિક છે. પંરતુ આજે દર્શન કરીશું છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથના ધામના.

કે જ્યાં શ્રાવણ માસ દરમ્યાન ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડે છે. અને હર હર મહાદેવના નામથી સમગ્ર મંદિરનું પરિસર ગુંજી ઉઠે છે ત્યારે આ કલ્યાકારી ધામના દર્શન કરીએ .

Leave Comments