કળિયુગના દેવ કહેવાતા હનુમાનજી જીવ માત્રને તમામ ભયમાંથી મુક્તિ અપાવે છે..તો આવો આજે એક એવા હનુમાન ધામના દર્શન કરીએ જેનો ઈતિહાસ જોડાયેલો છે મહાભારત કાળ સાથે…દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં સ્થિત છે હનુમાનજીનુ પૌરાણિક ધામ..જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે…તો આવો આપણે પણ દર્શન કરીએ આ પવિત્ર ધામના..
Leave Comments