દર્શન કરો જમણા પગમાં પનોતિ વાળા આ હનુમાન મંદિરના

May 18, 2019 1610

Description

હવે આપને દર્શન કરાવીશુ ગાંધીનગરના વિરાહ ગામમાં નિર્મિત પાંચસો વર્ષ જૂના હનુમાન મંદિરના. આમ તો હનુમાન મંદિરોમાં પ્રભુના ડાબા પગમાં પનોતી જોવા મળે છે પરંતુ આ ધામમાં પવનપુત્રની જમણા પગમાં પનોતિ છે.

જે આ ધામને અનન્ય બનાવે છે. તો આવો સાથે મળીને જાણીએ માણસાના વિહારિયા હનુમાનનો મહિમા

Leave Comments