નવા વર્ષ નિમિતે દર્શન કરો ઇષ્ટદેવોના, Video

November 8, 2018 275

Description

હિન્દુઓનું નવું વર્ષ એટલે કે, વિક્રમ સંવત 2075નો આજથી શુભારંભ થઇ રહ્યો છે. ત્યારે આવનારૂ વર્ષ સુખદાયી નિવડે તે માટે વર્ષની શરૂઆત કરીએ ઇષ્ટદેવના દર્શનથી. નવા વર્ષને લઇને પહેલાં નમન કરીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના. મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત મળી રહે તેવી શાળંગપુરમાં બિરાજમાન હનુમાનને પ્રાર્થના કરીએ.

Leave Comments