નવરાત્રિના પાવન પર્વે દર્શન કરો અંબાજી ધામના

October 17, 2020 290

Description

દર વર્ષે મા અંબાના દર્શન કરવા લાખો ભક્તો ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજીધામ પધારતા હોય છે. જ્યા મા અંબા હાજરાહજૂર છે એવા આ ધામમાં તેમના દર્શનનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે આવો નવરાત્રીના પાવન પર્વે આપણે દર્શન કરીએ આદ્યશક્તિ મા અંબાના અતિપાવન ધામ અંબાજીના અને મેળવીએ જગત જનનીના આશિર્વાદ.

Leave Comments