દર્શન કરો નડિયાદના ફાગવેલમાં આવેલા ભાથીજી મહારાજ ધામના

May 16, 2019 2390

Description

હવે આપને દર્શન કરાવીશુ એક એવા ધામના જે નડિયાદના ફાગવેલ ગામે નિર્મિત છે. આ છે ભાથીજી મહારાજનું સુપ્રસિદ્ધ ધામ. કહેવાય છે કે વ્યક્તિને ગમે તેવો ઝેરી સાપનો ડંખ વાગ્યો હોય, ભાથીજીના આ મંદિરમાં આવતા જ તેને પીડામુક્તિ મળે છે. તો આવો ભાથીજી મહારાજની જીવનલીલાઓનું વર્ણન કરતા આ સુંદર સ્થાનકના દર્શન કરીએ

Leave Comments