ગોપીઓએ એવા તે કયા કર્મ કર્યા કે કૃષ્ણનું આટલુ સાનિધ્ય મળ્યું?

March 14, 2019 545

Description

પૂર્ણ પુરષોત્તમ કહેવાતા શ્રી કૃષ્ણનું એક એવુ સ્વરુપ જે યુગોથી ભક્તો માટે પ્રિય બન્યુ છે, તે છે કૃષ્ણનું બાલ સ્વરુપ. કહેવાય છે કે જ્યારે બાલકૃષ્ણ મથુરામાં ગોપીઓનું માખણ ચોરતા ત્યારે મનમાં તો ગોપીઓ પણ પ્રસન્ન થતી. યુવાવયે ગોપીઓએ વૃદાંવનમાં કૃષ્ણ સંગ કરેલી રાસલીલા આજે પણ આપણુ મન મોહે છે. પરંતુ ગોપીઓએ એવા તે કયા કર્મ કર્યા કે ભગવાનનું આટલુ સાનિધ્ય તેમને પ્રાપ્ત થયુ. આવો જાણીએ આ સુંદર કથા દ્વારા.

Leave Comments