જાણો શ્રી રામના પૂર્વજના જન્મ સાથે જોડાયેલી રોચક કથા

March 13, 2019 695

Description

આજના વિજ્ઞાનના સમયમાં કંઈ પણ વસ્તુ શક્ય બનતી હોય છે. માત્ર સ્ત્રી કુખે જ નહીં પણ વિજ્ઞાનની મદદથી પુરુષના કુખે પણ સંતાનનો જન્મ થઈ ચુક્યો છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે શાસ્ત્રોમાં પણ એવી કથાનો ઉલ્લેખ છે કે જેમાં પિતાએ બાળકને જન્મ આપ્યો હોય. તો આવો ભગવાન શ્રી રામના પૂર્વજના જન્મ સાથે જોડાયેલી આ રોચક કથા જાણીએ.

Tags:

Leave Comments