દર્શન કરો પાટનાકુવા ગામે આવેલ તુળજા ભવાની માતાના મંદિરના

January 13, 2019 3005

Description

ગાંધીનગર દહેગામ તાલુકાના પાટનાકુવા ગામે આવેલ છે સ્વયંભૂ તુળજા ભવાની માતાનુ અલૌકિક અને પૌરાણિક ધામ. આ મંદિર 400 વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પર લોકોની એટલી શ્રદ્ધા છે કે ગામના કોઈ પણ યુવાનને જો નોકરી મળે તે તો તેને માતાજીનો આશીર્વાદ માનીને પ્રથમ પગાર માતાજીને અર્પણ કરવામાં આવે છે. તો આવો આપણે જઈએ પાટનાકુવા ગામ. કે જ્યાં બિરાજે છે છત્રપતિ શીવાજીના કુળદેવી મા તુળજા ભવાની.

Leave Comments