જાણો ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજની પૌરાણિક કથા

September 12, 2018 3695

Description

ભાદરવા સુદ ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દેવાધિદેવ મહાદેવની કેવડાથી પૂજા કરવામાં આવે છે ત્યારે કેવી રીતે કરવી શિવજીની પૂજા અને શું છે કેવડા ત્રીજની શાસ્ત્રોક્ત કથા આવો શ્રવણ કરીએ આ પૌરાણિક કથાનુ.

Leave Comments