પ્રસિદ્ધ લોકગાયકના મુખે શ્રવણ કરો બ્રહ્મચારીણી માતાનું સુંદર ભજન

March 26, 2020 875

Description

ચૈત્રી નવરાત્રિ દરમ્યાના નવ દિવસ દરમ્યાન મા દૂર્ગાના નવ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ત્યારે આવો આજે મા દૂર્ગાના દ્રિતીય સ્વરૂપ એવા મા બ્રહ્મચારીણીની ગીત અને સંગીતના તાલે કરીએ ઉપાસના. પ્રસિદ્ધ લોકગાયકના મુખે મા બ્રહ્મચારીણીના એક સુંદર ભજનનું કરીએ શ્રવણ કરીએ.

Leave Comments