ભગવાન ગણેશને કેમ માનવામાં આવે છે બુદ્ધિના દેવતા, આ છે મોટું કારણ

September 11, 2019 905

Description

ભગવાન શ્રી ગણેશ છે સર્વ દુખના હર્તા. જેથી જ તેમને વિધ્નહર્તા કહેવામાં આવે છે. ગજાનન ગણપતિના અનેક ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની પાછળ કોઈક ને કોઈ રહસ્ય પણ છુપાયેલુ છે. ત્યારે આજે વાત કરવી છે કે આખરે શા માટે ભગવાન શ્રી ગણેશ કહેવાય બુદ્ધિ અને વિવેકના દેવતા. એક સમયની વાત છે દેવોના દેવ મહાદેવે ઈચ્છા થઈ કે એક મોટુ યજ્ઞ કરાવવામાં આવે.

આ વિચાર આવતા જ તે શીઘ્ર જ યજ્ઞ અનુષ્ઠાનની તૈયારીમાં લાગી ગયા. તમામ શિવગણોને યજ્ઞ અનુષ્ઠાનને લગતા અલગ અલગ કામ સોંપવામાં આવ્યા. પરંતુ સૌથી મોટું કામ હતુ આ યજ્ઞમાં સમસ્ત દેવતાગણોને આમંત્રિત કરવુ કારણ કે મહાદેવનો યજ્ઞ હોય અને બધા દેવી દેવતાઓ ના આવે એવું તો બને જ નહીં. પણ આ કામ ઘણુ કઠિન પણ હતુ. આવો જાણીએ આગળની ખાસ વાત.

Leave Comments