આજે કરો CTMમાં આવેલા સાંઈબાબાના પાવનકારી દર્શન

January 11, 2019 1430

Description

સાંઇબાબા સાથે જોડાયેલી આસ્થા સમક્ષ આજે સમસ્ત વિશ્વ નતમસ્તક છે. કહેવાય છે કે જે પણ ભક્ત સાંઇબાબા પર સાચી શ્રદ્ધા રાખે છે તેમના જન્મોજન્મના પાપ સાંઇબાબા દૂર કરે છે.

બાબાનું આવુ કલ્યાણકારી ધામ આવેલુ છે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં. જેનું મહત્વ મહારાષ્ટ્રના શીરડી ધામ જેટલુ જ છે. તો આવો કરીએ સાંઈબાબાના પાવનકારી દર્શન

Leave Comments