મહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ જાણીએ આ સુંદર ગાથામાં

December 6, 2018 2015

Description

સુદર્શન ચક્ર ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન વિષ્ણુનું શસ્ત્ર છે. આ શસ્ત્રને ભગવાન વિષ્ણુએ સ્વયં તથા એમના કૃષ્ણ અવતાર વખતે ધારણ કર્યું છે અને મહાભારતમાં તેનો પ્રયોગ પણ કર્યો પરંતુ મહાભારત બાદ સુદર્શન ચક્રનુ શું થયુ આ રહસ્ય જણાવતી આવો જાણીએ આ સુંદર ગાથા..

Tags:

Leave Comments