જાણો રામેશ્વર જ્યોતિર્લિંગની સુંદર પ્રાગટ્ય કથા વિશે

June 12, 2019 500

Description

શાસ્ત્રોમાં કૈલાશપતિ મહાદેવે કહ્યુ છે કે જે પણ ભક્ત મારા જ્યોતિર્લિંગની પૂજા સાચા મનથી કરશે, તેની તમામ કામના તેઓ પૂરી કરશે. શિવભક્તો માટે આવુ જ અનન્ય ધામ છે. પવિત્ર રામેશ્વરમ જ્યોતિર્લિંગ. ત્યારે આપણા શાસ્ત્રોમાં આ જ્યોતિર્લિંગની સુંદર પ્રાગટ્ય કથાનું વર્ણન કર્યુ છે, તો આવો સાથે મળીને જાણીએ આ શાસ્ત્રોક્ત કથા.

Tags:

Leave Comments