ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે મા બહુચરની આરતીના દર્શન કરો

March 26, 2020 1460

Description

મા બહુચર જે કરે છે સૌનું કલ્યાણ. કહેવાય છે કે જો પ્રભુની આરતીમાં ભાગ લઈએ મન તો પવિત્ર થાય જ છે. પરંતુ ભવોભવના પાપમાંથી મુક્તિ પણ મળે છે. તો આવો આજે ચૈત્રી નવરાત્રિના દ્રિતીય દિવસે મા બહુચરની આરતી કરીને સુખ અને સમૃદ્ધિની કરીએ પ્રાપ્તિ.

 

Leave Comments