પવનપુત્ર હનુમાનજીની આરતી

August 1, 2020 260

Description

કળયુગમાં હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવ્યા છે. સામાન્ય પૂજા અને સરળ ઉપાયોથી પણ બજરંગ બલીની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે બજરંગબલીની ઉપાસના કરવાથી કુંડળીનાં તમામ દોષો દૂર થાય છે તો આવો આજે આ કાર્યક્રમનો આરંભ કરીએ પવનપુત્રની આરતીના માધ્યમથી.

 

 

Leave Comments