જાણો લંકાદહનનું રહસ્ય

November 18, 2017 515

Description

આજે અમે આપને જણાવીશું એક અનોખું રહસ્ય.. શું આપ જાણો છો કે હનુમાનજીની પૂંછડીમાં માતા પાર્વતી દેવીનો વાસ હતો. આપને થશે કે એવું તો કઈ રીતે બને.. તો તેની પાછળની ગાથા કંઈક આમ છે.

એક વખત ભોળા શંકરે માતા પાર્વતીનાં મનોરથ પૂરા કરવા માટે કુબેરને કહીને સોનાનો ભવ્ય રાજમહેલ બનાવડાવ્યો. જ્યારે રાવણની નજર આ મહેલ પર પડી તો તેણે વિચાર્યુ કે આટલો સુંદર મહેલ તો ત્રિલોકમાં કોઈની પણ પાસે નથી.

જેથી આ મહેલ તો મારો જ હોવો જાઈએ તે બ્રાહ્મણનું રુપ ધારણ કરીને પોતાના ઇષ્ટદેવ ભોળા શંકરની પાસે ગયા અને ભિક્ષામાં તેની પાસે સુવર્ણ મહેલની માંગ કરી.  પછી શું થયું આવો જાણીએ આ અહેવાલમાં.

Leave Comments