મકરસંક્રાંતિ એટલે અંધકાર પર પ્રકાશનો વિજય, જાણો આ કથામાં

January 14, 2019 1400

Description

મકરસંક્રાંતિ એટલે અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ. આ એ પર્વ છે જેમાં સૂર્યની ઉપાસના કરી લોકો હર્ષોલ્લાસ સાથે પતંગની મજા માણતા હોય છે. પરંતુ સનાતન ધર્મના શાસ્ત્રોમાં સંક્રાંતિ સાથે અન્ય પણ ખાસ વાતો જોડાયેલી છે.

Tags:

Leave Comments